Junagadh: જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ આયુષ હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયું.

 Junagadh: જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ આયુષ હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયું.

દોડો દિલ સે….

માનવ સ્વાસ્થ્ય સારુ જળવાય રહે અને હૃદય રોગ બાબતે જૂનાગઢના લોકોમાં જાગૃતતા ફેલાય તે હેતુ થી જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ આયુષ હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મેરેથોન દોડમાં જૂનાગઢવાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Comments