- Get link
- X
- Other Apps
VISIT US MORE SITES
જૂનાગઢ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે “RUN FOR UNITY” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
- Get link
- X
- Other Apps
જૂનાગઢ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે “RUN FOR UNITY” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
દેશના લોખંડી પુરુષ એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે “RUN FOR UNITY” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,પોલીસ જવાનો, હોમગાર્ડ્સ યુનીટ તેમજ જૂનાગઢના લોકોએ “RUN FOR UNITY” કાર્યક્રમ માં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ પણ લીધા હતા.
CMO Gujarat
Raghavji Patel
Gujarat Information
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment