જૂનાગઢના સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

આજરોજ જૂનાગઢના સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના શિક્ષકોને શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા. તેમજ પ્રતિભાશાળી બાળકોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

Comments